Skip to main content

આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

 આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

પોમાપાળ પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ.

  પોમાપાળ પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ.

તારીખ: ૦૧-૦૭-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં મહામંત્રી અને ઉપમંત્રીની પસંદગી માટે પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ધોરણ 5નાં વિદ્યાર્થીઓમાંથી હેનીલ પટેલ અને ધ્યેય પટેલ મહામંત્રી અને ઉપમંત્રી બનવા માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી જેમાં હેનિલ પટેલ વિજેતા બનતા તેમણે મહામંત્રી અને ધ્યેયને ઉપમંત્રી ઘોષિત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ શાળા સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં પ્રાર્થના સમિતિ, વ્યવસ્થા સમિતિ, શણગાર સમિતિ, સફાઈ સમિતિ અને બાગકામ સમિતિનો સમાવેશ થાય છે.










Comments

Popular posts from this blog

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.

Navsari news :નવસારી માનનીય કલેકટર સુશ્રી ક્ષિપ્રા એસ.આગ્રે મેડમ દ્વારા નવસારી જિલ્લાના મતદારોને આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં મતદાન કરવા ખાસ અપીલ.   આગામી તા.07 મે 2024ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી - 2024માં નવસારી જિલ્લાના મતદારોને મતદાન કરવા ખાસ અપીલ. #LokSabhaElection2024 #Election2024 #ChunavKaParv #DeshKaGarv #GoVote #EveryVoteMatters #EveryVoteCounts #NoVoterToBeLeftBehind @CEOGujarat @ECISVEEP pic.twitter.com/qiQVexsrS8 — Collector & DM Navsari (@CollectorNav) April 24, 2024

ધોડિયા સમાજનું ગૌરવ : ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની પુત્રીએ ૯૯.૪૩ ટકા મેળવ્યા.

      ધોડિયા સમાજનું ગૌરવ : ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલની પુત્રીએ ૯૯.૪૩ ટકા મેળવ્યા.

શૈક્ષણીક જાહેરાત : ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ચીખલી પ્રવેશ જાહેરાત–2024

   શૈક્ષણીક જાહેરાત : ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ચીખલી પ્રવેશ જાહેરાત–2024