Skip to main content

Posts

Showing posts from July, 2024

આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

 આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

 આહવા (ડાંગ) :ગારખડી પ્રાથમિક શાળામાં EVM દ્વારા બાળસંસદની ચૂંટણી યોજાઈ

નવસારી: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ વિશેષ:

   નવસારી: શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી  મહોત્સવ વિશેષ: નવસારી જિલ્લામાં જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે ઉપયોગી બનશે જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરતા રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ - સંકલન-વૈશાલી પરમાર નવસારી,તા.૦૧: પાયાના સ્‍તરે થતી શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનિટરીંગ અને ટ્રેકિંગ માટે તેમજ વિવિધ સ્તરે કાર્યરત શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્‍ટાફની કામગીરીના મોનિટરીંગ માટે સમગ્ર શિક્ષા (SSA), શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા તમામ જિલ્લા કક્ષાએ જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્‍કુલ્‍સ વિકસાવવામાં આવ્યું છે. તાજેતરમાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ દરમિયાન નવસારી જિલ્લામાં રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઇ પટેલના વરદ હસ્તે નવસારી શિક્ષણ વિભાગના તાલીમ ભવન ખાતે નવસારી જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જિલ્લા વિદ્યા સમીક્ષા કેન્દ્ર ફોર સ્‍કુલ્‍સ પોર્ટલ અં...

પોમાપાળ પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ.

  પોમાપાળ પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ. તારીખ: ૦૧-૦૭-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળામાં મહામંત્રી અને ઉપમંત્રીની પસંદગી માટે પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ધોરણ 5નાં વિદ્યાર્થીઓમાંથી હેનીલ પટેલ અને ધ્યેય પટેલ મહામંત્રી અને ઉપમંત્રી બનવા માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી જેમાં હેનિલ પટેલ વિજેતા બનતા તેમણે મહામંત્રી અને ધ્યેયને ઉપમંત્રી ઘોષિત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ શાળા સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં પ્રાર્થના સમિતિ, વ્યવસ્થા સમિતિ, શણગાર સમિતિ, સફાઈ સમિતિ અને બાગકામ સમિતિનો સમાવેશ થાય છે.